Pm Narendra Modi Mother Died નરેન્દ્ર મોદીના માતા નું નિધન


  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ન ઇધન 
  • 18 જૂન 2022ના દિવસે હીરાબાએ PM મોદીને આપ્યા હતા 101 રૂપિયા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે તેમનું નિધન થયું છે. આજે સ્મશાન યાત્રામાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર હતા અહી વડા પ્રધાન અને માતા હીરાબાની અમુક મુલાકાતો કે જ્યાં કોઈક જગ્યાએ અપાર માતૃપ્રેમ તો ક્યાંક માતાથી દૂર હોવાથી PM મોદીના આંખોમાં આંસુ સહિતના દ્રશ્યો રજૂ કર્યા છે. 

આ દુઃખ દ ઘટના બની હતી 

Comments